ગાંધીનગર શહેરનાં સેકટર ૬ ખાતે સંત શ્રી રોહીદાસ સેવા સમાજ (ગુજરાત) ગાંધીનગર સંચાલિત સંત શિરોમણી શ્રી રોહીદાસજી ભગવાનનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે મહા સુદ પૂનમનો અહીંયા અનેરો મહિમા હોય છે, જ્યાં આજરોજ મહા સુદ પૂનમને સંત શ્રી રોહીદાસ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી હતી, જેમાં સવારે ભવ્યાતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ બપોરના ધર્મ સભા તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક સામાજીક તથા રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ટ્રસ્ટના પ્રમુખ ડાયાભાઈ પરમાર તથા મંત્રી શ્રી સુનીલભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો મહા સુદ પૂનમને રવિદાસ જયંતિ ના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ ગાંધીનગરના સેક્ટર 6 ખાતે બિરાજમાન સંત શિરોમણી શ્રી રોહીદાસજી ભગવાનના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Sant Shree Rohidas Seva Samaj Gujarat Gandhinagar Celebrated 645th Birth Anniversary of Sant Shiromani Shree Rohidasji At Shree Rohidas Mandir Sector 6 Gandhinagar on Maha Sud Punam 16.02.2022

Sant Shree Rohidas Seva Samaj (Gujarat) Gandhinagar, Gandhinagar, Sector 6, 645th Birth Anniversary, Sant Shiromani Shree Rohidasji, Shree Rohidas Mandir Sector 6 Gandhinagar, Maha Sud Punam, 16.02.2022, Sant Rohidas Mandir Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *