ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ ગામ ખાતે શ્રી છબીલા હનુમાનજીનુ ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એવી જ રીતે આજરોજ કાળી ચૌદસ મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારે ભવ્ય સુંદરકાંડ તથા અન્નકૂટનુ આયોજન કરવામાં આવ્યું હતુ, તથા સમસ્ત ગ્રામજનો ને સુખડી તથા વડા નો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી છબીલા હનુમાન મંદિર ટ્રસ્ટ સામૌના શ્રી બળદેવભાઈ ચૌધરી, શ્રી એલ. ડી. ચૌધરી તથા શ્રી ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
તો આવો કાળી ચૌદશના રોજ દિવ્ય દર્શન કરીએ સમૌ ગામ ખાતે બિરાજમાન છબીલા હનુમાનજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Chhabila Hanuman Mandir Samau Arranged Kali Chaudash Mahotsav 2021
Shree chhabila Hanuman Samau, Samau, Mansa, Gandhinagar, Kali Chaudash 2021, Sundarkand Path, Annakut Darshan