સમગ્ર દેશમાં જ્યારે ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહી છે ત્યારે આપણે આવ્યા છીએ, અમદાવાદના કાંકરિયા વિસ્તારની આનંદ પાર્ક સોસાયટી ખાતે જ્યાં મેઘાબેન જોગીના નિવાસ્થાને એક અનોખી થીમ ઉપર શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં શ્રી ગણેશજીને લક્ષ્મી સ્વરૂપમા અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે, સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન અહીંયા જુદા જુદા ઉત્સવ ઉજવવામાં આવે છે, એ જ રીતે આજરોજ મરાઠી થીમ પર બહેનોએ શણગાર સજયો હતો, અને ત્યારબાદ આરતી-પૂજન અને ભોગ કરીને હર્ષોલ્લાસ સાથે ગરબા રમીને ગણપત્તી બાપ્પાના ગુણગાન ગયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત મેઘાબેન જોગી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Megha Jogi Kankariya Arranged Laxmi Swarup Ganesh Mahotsav 2021
Laxmi Swarup Ganesh, Megha Jogi, Kankariya, Kankaria, Ahmedabad, Aanand Park Society, Gujarat, લક્ષ્મી સ્વરૂપ ગણેશ, કાંકરિયા, અમદાવાદ, ગુજરાત, મેઘા જોગી, આનંદ પાર્ક સોસાયટી,