અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સન ડિવાઇન 1 સોસાયટી દ્વારા છેલ્લા દશ વર્ષથી કોરોના કાળને છોડતા અવિરત ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે છઠના શુભ દિવસે ગણપતિ બાપાની મહાઆરતી, ભોગ તથા બાળકોના રંગારંગ તથા ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સોસાયટીના રહીશો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત સોસાયટીના સભ્યોમાંથી શ્રી રાકેશ આર્યા, શ્રી જતીન ગજ્જર, શ્રી સંગીતાબેન પ્રજાપતિ, શ્રી શ્રેયા ગજ્જર તથા વિનોદ બાલવિયા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Sun Divine 1 gota Arranged Ganesh Mahotsav 2021
Sun Divine 1, Gota, Ahmedabad, Ganesh Mahotsav 2021