ખેડા જિલ્લાના વસો તાલુકાના મિત્રાલ ગામમા શ્રી મેલડી માતાજીનુ ખુબ જ સુંદર મંદીર આવેલુ છે, જે “ટાઇગર મેલડી” માતાજીના નામે સમસ્ત પંથકમા પ્રખ્યાત છે, મંદિરમા શ્રી મેલડી માતાજીની સાથોસાથ શ્રી મહાકાળી તથા શ્રી ઝોમ્પડી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે.
માતાજીના મંદિરે આજે ચોથા પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સમગ્ર દિવસ દરમિયાન નવચંડી યજ્ઞ તથા રાતે ડાક ડમરૂ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
મંદિર તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના શ્રી ભરતભાઈ પંચાલ તથા શ્રી દિવ્યાંગ પંચાલ અને અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
શ્રી ટાઇગર મેલડી માતાજી મંદીર, મિત્રાલ દ્રારા આયોજીત
માતાજીનો ચોથો મહોત્સવ ૨૦૨૧
Shree Tiger Meldi Mataji Mandir Mitral Arranged 4th Patotsav 25.03.2021