
તાલુકા-જિલ્લા ગાંધીનગરના મગોડી ગામ માં શ્રી મંમૈયા માતાજીનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી મંમૈયા માતાજીની ખુબ જ અદભૂત અને દિવ્ય પ્રતિમા પ્રતિષ્ઠિત છે, શ્રી મંમૈયા માતાજી ની સાથે સાથે શ્રી ઉમિયા માતાજી, શ્રી અંબે માતાજી, શ્રી સંતોષી માતાજી, શીતળા માતાજી અને શ્રી બળિયાદેવજી પણ બિરાજમાન છે.
માતાજીનો ઈતિહાસ ખુબ જ અલૌકિક અને ઐતિહાસિક છે જેની સંપૂર્ણ માહિતી મંદિરના શ્રી જયેશભાઈ પટેલ તથા પુજારી શ્રી મહંત અશોકકુમારજી અને ગામના શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.
તો આવો દિવ્ય દર્શન કરીએ મગોડી ગામ ના શ્રી મંમૈયા માતાજી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી મામૈયા માતાજી મંદીર, મગોડી તા. જી. ગાંધીનગર આયોજીત
માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૧
Shree Mammaiya Mataji Mandir Magodi Gandhinagar arranged Divya Darshan 2021
શ્રી મામૈયા માતાજી મંદીર મગોડી , મગોડી, ગાંધીનગર, દિવ્ય દર્શન, ૨૦૨૧, Shree Mammaiya Mataji Mandir Magodi, Magodi, Gandhinagar, Divya Darshan, 2021,
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad
