Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
નવરાત્રી આઠમના રોજ કરીએ દર્શન હાડવી ગામના શ્રી વેરાઈ માતાજીના | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

તાલુકા જીલ્લા મહેસાણા ગામના હાડવી ગામ મા શ્રી વેરાઈ માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી વેરાઈ માતાજી ૪૦૦ વર્ષથી પણ વધારે સમયથી ખૂબ જ દિવ્ય પ્રતિમા બિરાજમાન છે, મંદિરમાં દર વર્ષે દિવાળી ગરબા મહોત્સવ. માતાજીનો પાટોત્સવ, તથા નવરાત્રી મહોત્સવની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, પણ કોરોના મહામારી ને લઈને સમગ્ર નવરાત્રી તથા દિવાળી કાર્યક્રમ જે છે તે મોકૂફ રાખવામાં આવેલ છે, માત્ર માતાજીની આરતી પૂજા જ કરવામાં આવે છે.

માતાજીનો ઈતિહાસ ખૂબ જ જૂનો અને સુંદર છે, જેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી. તથા અન્ય માહિતી ગોવિંદભાઈ પ્રજાપતિ તથા કિરીટભાઈ મોચી દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નવરાત્રીના આઠમના દિવસે કરીએ હાડવી ગામના શ્રી વેરાઈ માતાજીના દિવ્ય દર્શન

જુઓ સંપૂર્ણ એપિસોડ

 

શ્રી વેરાઈ માતાજી મંદીર, હાડવી, તા. જી. મહેસાણા આયોજીત

Shree Verai Mataji Mandir Hadvi Mehsana

શ્રી વેરાઈ માતાજી મંદીર હાડવી, હાડવી, મહેસાણા, Shree Verai Mataji Mandir hadvi, Hadvi, Mehsana, divyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *