મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં શ્રી રાધાવલ્લભજી નું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૨૦મા પાટોત્સવની ઉજવણી હાલ ચાલી રહી છે, તે નિમિત્તે શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી ગામના શ્રી રમણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *