શ્રી અંબાજી મંદિર સોલૈયા તા. માણસા, જી.ગાંધીનગર દ્વારા આયોજિત
ભાદરવી પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો

Shri Ambaji Mandir Solaiya Ta. Mansa Dist. Gandhinagar
arranged Bhavya Lokmelo on occasion of Bhadarvi Poonam 14.09.19.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

શ્રી અંબાજી મંદિર સોલૈયા તા. માણસા, જી.ગાંધીનગર દ્વારા આયોજિત
ભાદરવી પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો

Shri Ambaji Mandir Solaiya Ta. Mansa Dist. Gandhinagar
arranged Bhavya Lokmelo on occasion of Bhadarvi Poonam 14.09.19

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું સોલૈયા ગામ, જ્યાં ભવ્ય તખ્તેશ્વરી અંબાજી માતાજીનું મંદિર આવેલું છે, ગામમાં દર વર્ષે ભાદરવી પૂનમના રોજ ભવ્ય અને પારંપરિક મેળાનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન અને સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા દિવ્યાબેન ચૌધરી તથા ગામના શ્રી પાર્થ ચૌધરી તથા અન્ય ઘણા કલાકારોએ રાસની રમઝટ બોલાવી હતી જેમાં જેમાં હજારો લોકો ગરબે ઘૂમે હતા, આશરે ૨૫ થી ૩૦ હજાર લોકોએ માતાજીના દર્શન કરીને મેળાની મજા માણી હતી.

જુઓ સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો.

તખ્તેશ્વરી સોલૈયા
Takhteshwari Solaiya

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *