ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે શ્રી કમળાબાની દિપો મેલડી માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે , જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એજ રીતે આજરોજ શ્રી મેલડી માતાજીના મંદિર ખાતે દિવ્ય અને ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા, તથા રાત્રે માતાજીના માંડવાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવીક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી અશ્વિનસિંહ ટાપરિયા તથા શ્રી કરણસિંહ પરમાર દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Bhuvaji Shree SanjaySinh Vaghela Arranged Shree DipoMeldi Mataji Patotsav,Kamdabani Maa Meldi At Kolavada On 30/03/2025