અમદાવાદ નજીકના શેલા ગામ ખાતે જીયોડ પરિવાર દ્વારા શ્રી શેષ ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે આજે સવારે ભવ્ય શોભાયાત્રા સહિત બપોરના વિજય મુહૂર્તમાં શ્રી ખોડીયાર માતાજી, શ્રી જોગણી માતાજી તથા શ્રી ગોગા મહારાજની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી અને ત્યારબાદ પધારેલા દરેક મહેમાનો, ભુવાજીશ્રીઓ તથા સંતો મહંતોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બળદેવભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jiyod Parivar Shela Celebrated Pran Pratishtha Mahotsav of Shree Shesh Khodiyar Mataji 05.02.2025