આજરોજ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ અગિયારસ માતાજીના મંદિર ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી બાબુભાઈ પટેલ જય સોમનાથ પરિવાર ખોરજ તથા શ્રી રમેશભાઈ પટેલ ખોરજ ના સુપુત્ર શ્રી બ્રિજેશભાઈ રમેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે 900 જેટલા વિધવા અને ત્યકતા બહેનોને અનાજ કીટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં સમાજ બંધુ જોડાયા હતા. કાર્યક્રમમાં અન્ય દ્રાતાશ્રીઓના સહયોગથી બ્લેન્કેટ, સાડી તથા આર્થિક સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ, કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાનાં મંત્રીશ્રી રમેશભાઈ પટેલ, દાતા ભામાશાશ્રી અને ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તથા ડોક્ટર જીતુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

#Ahmedabad #PatidarParivartrustLavkush #BabubhaiPatel

Patidar Parivar Trust Lavkush Arranged Anaj Kit Vitran 10.11.2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed