આજરોજ મહેસાણા જિલ્લાના કડી શહેરના મેડા આદરજ ગામ ખાતે શ્રી ખાખરીયા વિસ્તાર પછાત વર્ગ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંત શ્રી રોહિદાસ વિદ્યાર્થી આશ્રમનુ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે, જે આશ્રમનુ લોકાર્પણ આજ રોજ મેલડી ધામ કૈયલના પરમ પૂજ્ય રમણ જય માડી સહીત અન્ય સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ સંસ્થા દ્વારા સંતો મહંતો તથા સામાજીક આગેવાનોનુ સન્માન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખુબ જ મોટી સંખ્યામા સમાજબંધુઓએ હાજર રહીને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી તથા કડીના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ચાવડા સાહેબ આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Khakhariya Pachhat Varg Kelavani Uttejak Mandal Inaugurated Sant shree Rohidas Vidhyarthi Ashram at Meda Adraj Kadi
Shree Khakhariya Pachhat Varg Kelavani Uttejak Mandal, Sant shree Rohidas Vidhyarthi Ashram, Meda Adraj, Kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *