ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે વાત્રક નદીના કિનારે ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માતાજીના 25મા ભવ્ય પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ, બાળકોની સામુહિક ચૌલક્રિયા અને 15,000 થી પણ વધારે ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જયદેવસિંહજી તથા શ્રી કાળુભા ભુવાજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Jaravat Celebrated 25th Patotsav of 2024
Shree Mahakali Mandir, Jaravat, 25th Patotsav, 2024, Mahemdavad, Kheda,
#MahakaliMandir #Jaravat #25thPatotsav