ગાંધીનગર શહેરના સેક્ટર ૧૨ ખાતે આવેલા શ્રી ઉમિયા માતાજી મંદિરના હોલમાં સ્વયં અંબેમાઁ અને માઈ મંડળ ગાંધીનગર દ્વારા શ્રીમદ દેવી ભાગવત પુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પાંચમા દિવસે નવદુર્ગા પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 28.3.2024 થી શરૂઆત થઈને 05.04.2024 દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં વાવોલ રામધામના પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી મધુસુદનદાસજી મહારાજના શ્રીમુખથી પાવન કથાનું સ્થાન કરવામાં આવે છે, જેનું દરેક માઈ ભક્તો પ્રેમથી શ્રવણ કરે છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી દક્ષાબેન જાની તથા શ્રી દિલીપભાઈ જાની દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Swayam Ambe Maa and Maak Mandal Gandhinagar Arranged Shreemad Devi Bhagvat Puran Katha at Sector 12 Gandhinagar
Swayam Ambe Maa and Maak Mandal Gandhinagar, Shreemad Devi Bhagvat Puran Katha, Sector 12, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed