અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ તે છું મંડળ પ્રેરિત શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર યુવક મંડળ દ્વારા ભવ્ય ૩૪માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઇ હતી, ત્યારબાદ સરકાર સમારંભ તથા ભોજન સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહિત સંતો મહંતોએ વિશેષ હાજર રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમિતિ માટે આયોજક સમિતિના મિત્રો દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Saurashtra Sai Suthar Gyati Hitechchhu Mandal Amdavad Arranged 34th Samuh Lagnotsav 2024
Shree Saurashtra Sai Suthar Gyati Hitechchhu Mandal Amdavad, 34th Samuh Lagnotsav, 2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *