મહેસાણા શહેરના કમળાબા હોલ ખાતે એપોલો પરિવાર તથા નુતન મેડિકલ કોલેજ તથા રિસર્ચ સેન્ટર સંલગ્ન નુતન જનરલ હોસ્પિટલ વિસનગર ના સંયુક્ત ઉપક્રમે એપોલો ગ્રુપના તથા પૂર્વ ધારાસભ્ય શ્રી મણીભાઈ વી પટેલના 91 માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આશરે 1,000 થી વધારે રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને 1000 થી વધારે બોટલનું રક્તદાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું હતુ, સાથોસાથ ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ડોક્ટર્સ જેવાકે ફિઝિશિયન તથા ઓર્થોપેડિક ન્યુરોલોજી અને તમામ પ્રકારના ડોકટરોએ હાજર રહીને હજારો દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરીને, એમને જરૂરી દરેક પ્રકારની દવાઓ નિશુલ્ક દરે આપવામાં આવી હતી.
રક્તદાતાઓને સ્મૃતિ રૂપે ચાંદીના સિક્કા નું દાન પણ આપવામાં આવ્યું હતું
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી આનંદ અનિલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Apolo Parivar Mehsana Arranged Blood Donation Camp & Free Medical Checkup on occassion of 91th Birthday Celebration of Ex MLA Shree Manibhai V Patel Apolo Group
Apolo Parivar Mehsana, Mehsana, Blood Donation Camp,Free Medical Checkup, 91th Birthday,Ex MLA Shree Manibhai V Patel, Apolo Group, Nutan General Hospital Visnagar, Nutan Medical College & Research Centre, Mehsana