તાલુકા જિલ્લા ગાંધીનગર ના રૂપાલ ગામમાં શ્રી નીલકંઠ મહાદેવજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં ત્રિવેદી પરિવાર દ્વારા સ્વ અલ્પેશકુમાર દિલીપલાલ ત્રિવેદીના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 4/9/2023 થી શરૂઆત થઈને 10/9/2023 સુધી યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી રહી છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ત્રિવેદી પરિવારના શ્રી હિતેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Trivedi Parivar Rupal Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn for tribute to Sv. Alpesh Diliplal Trivedi

Trivedi Parivar Rupal Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn for tribute to Sv. Alpesh Diliplal Trivedi

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *