અમદાવાદના આસ્ટોડિયા દરવાજા વિસ્તાર ખાતે આવેલ અમદાવાદના પ્રથમ રાજા શ્રી આશાવાલ ભીલની પ્રતિમા ખાતે શ્રી આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન તથા એકલવ્ય એકેડેમી અમદાવાદ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજા આશા ભીલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ એકલવ્ય એકેડેમી ખાતે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી આશાભાઈ લિડિયા, શ્રી કમલેશભાઈ વાઘેલા, શ્રી પ્રતાપભાઈ રાણા સહિત અન્ય સમાજ બંધુઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ashaval Bhil Yuva Sangathan and Eklavya Academy Celebrated 9th August Vishw Aadivasi Divas 09.08.2023
Shree Ashaval Bhil Yuva Sangathan, Eklavya Academy, Gita Mandir, 9th August, Vishw Aadivasi Divas, 09.08.2023,