અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ કુબેરપુરા ભીલવાસ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર સમાજના બંધુઓ ભેગા મળીને સુત્રોચાર કરવામાં આવ્યો હતો, તથા સમાજના મહાપુરુષોને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ આવી હતી તથા ત્યારબાદ અલ્પાહારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખ શ્રી કરસનભાઈ એમ. રાણા, શ્રી મગનભાઈ રાણા તથા શ્રી વિજયભાઈ રાણા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Aadivasi Bhil Seva Samaj Trust Ahmedabad Celebrated 9th August Vishw Aadivasi Divas 2023
Samast Aadivasi Bhil Seva Samaj Trust, Ahmedabad, 9th August, Vishw Aadivasi Divas 2023,