Month: April 2023

ગાંધીનગર : દંતાલી ગામના શ્રી વારાહી માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય પાંચમો પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના દંતાલી ગામમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ…

કલોલ : રામનગર ગામના શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો સુવર્ણ જયંતિ મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રામનગર ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું…

અમદાવાદ : હેબતપુર ગામના શ્રી વિસત માતાજી મંદિર ખાતે યોજાયો ચોથો દિવ્ય પાટોત્સવ 12.04.2023

અમદાવાદ નજીકના હેબતપુર ગામ ખાતે શ્રી વિસત માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ…

ધોળકા : સરોડા ગામ ખાતે આવેલ શ્રી ચેહર ગોગા ધામ મંદિર ખાતે યોજાયો 24મો દિવ્ય અને ભવ્ય પાટોત્સવ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામ ખાતે રબારીવાસમાં શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચેહર…

સાણંદ : વિરોચનનગર ખાતે આવેલા ઐતિહાસિક શ્રી ખેતીયા નાગદેવ મંદિર ખાતે યોજાયો નુતન સુવર્ણ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ ખાતે વિરમગામ હાઇવે ઉપર જ ઐતિહાસિક શ્રી ખેતિયા નાગદેવ ભગવાનનું ખૂબ જ સુંદર અને…

કડી : થોળ ગામ ખાતે નવનિર્મિત શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામ ખાતે મેઇન રોડ ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

વિજાપુર : પિલવાઇના શ્રી ગોગા ધામ ખાતે ચતુર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નૂતન ગૌશાળાનુ ઉદ્ઘાટન કરાયુ

મહેસાણા જિલ્લના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામ ખાતે પટેલપુરામા શ્રી ગોગા મહારાજનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિર શ્રી…

અમદાવાદ : સાબરમતી વિસ્તારમા શાસન સેવક પરિવાર દ્વારા જીવદયા રથનુ ભવ્ય લોન્ચિંગ કરાયુ

અમદાવાદના સાબરમતી વિસ્તારમા શ્રી સાબરમતી જૈન સંઘના આંગણે સર્વપ્રથમ વાર પરમ પૂજ્ય શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજ સાહેબની પાવન નીશ્રામાં શાસન સેવક…

દસ્ક્રોઈ : અસલાલી ગામના મોટા ઠાકોર વાસમા આવેલ શ્રી વિહત મેલડી માતાજી મઢ ખાતે યોજાયો શક્તિ ને ભક્તિ રૂપી ધાર્મિક મેળાવળો

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના અસલાલી ગામ ખાતે મોટા ઠાકોર વાસમા શ્રી વિહત મેલડી માતાજીનો મઢ આવેલો છે, આ મઢના દિવ્ય…

કલોલ : વાંસજડા ગામ ખાતે યોજાયો શ્રી વિહત મેલડી માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસજડા ગામ ખાતે શ્રી વિહત મેલડી માતાજીનું નવીન અને સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો આજરોજ…

You missed