મહેસાણા તાલુકાના ગોજારીયા શહેર ખાતે શ્રી લીંબચ સેવા ટ્રસ્ટ ગોજારીયા સંચાલિત શ્રી લીંબચ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ તથા સામાજિક આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ આઠમનો અહીંયા અનેરો મહિમા છે,જ્યાં ભવ્ય પાટોત્સવની દર વર્ષે માતાજીના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓએ જોડાઈને માતાજીના દિવ્ય દર્શન કર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પ્રશ્ન પ્રમુખશ્રી દશરથભાઈ દલાલ સહિત ટ્રસ્ટીગણો તથા શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Limbach Seva Trust Gojariya Celebrated Patotsav on Chaitra Sud Aatham 29.03.2023
Shree Limbach Seva Trust, Gojariya, Patotsav, Chaitra Sud Aatham, 29.03.2023, Limbach Mataji Mandir Gojariya,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *