અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પાંચમાં સમૂહ લગ્નનું પ્રથમ વખત રાત્રીના આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાંજે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ મહેમાનો તથા દાતાશ્રીઓના સત્કાર સમારંભ અને ત્યારબાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી આશાભાઈ લીડીયા, શ્રી પ્રતાપભાઈ ખાયડુ તથા શ્રી કમલેશભાઈ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Navgam Bhil Seva Samaj Trust Ahmedabad Arranged 5th Samuh Lagnotsav 12.02.2023


Navgam Bhil Seva Samaj Trust, Ahmedabad, 5th Samuh Lagnotsav, 12.02.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *