અમદાવાદના અસારવા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૫મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 25 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જે દરમિયાન સત્કાર સમારંભનું પણ સુંદર આયોજન કરાયુ હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કે. એમ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Aadivasi Bhil Seva Samaj Trust Ahmedabad Arranged 25th Samuh Lagnotsav 12.02.2023
Samast Aadivasi Bhil Seva Samaj Trust Ahmedabad Arranged 25th Samuh Lagnotsav 12.02.2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *