સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામ ખાતે આવેલા શ્રી અમરબાની સિકોતર માતાજી મંદિર ખાતે તૃતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી, જેના ભાગરૂપે આજરોજ માતાજીના મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ખુબ જ મોટી સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આજરોજ મંદિર ખાતે શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું પણ આયોજન રાત્રીના કરવામાં આવેલ છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી વિરમભાઈ દેસાઈ તથા શ્રી મહેશભાઈ શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Amarbani Sikotar Mataji Mandir Badarji na Muvada Celebrated 3rd Patotsav
Shree Amarbani Sikotar, Mandir, Badarji na Muvada, Patotsav, Talod, Sabarkantha,