અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના અંતિસરા ગામ ખાતે મોડાસા રોડ ઉપર શ્રી ખોડીયાર માતાજીના મંદિરની સામે શ્રી લીંબચ ધામ મંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનો શ્રી મોડાસા જૂથ લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભૂમિ પૂજન તથા શીલાન્યાસ સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સંતો મહંતો તથા દાતાશ્રીઓના સન્માન સમારોહ, ભૂમિ પૂજન અને શીલાન્યાસ પૂજન તથા હવન અને શોભાયાત્રા યોજાઇ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી શ્રી હરિપ્રસાદ નાયી તથા શ્રી હરેશભાઈ નાયી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Modasa Juth limbach Seva Samaj trust arranged Bhumi Pujan Samaroh and shilanyas Samaroh of Shri Limbach Dham mandir at Antisara dhansura

Shri Modasa Juth limbach Seva Samaj trust, Bhumi Pujan Samaroh, Shilanyas Samaroh, Shri Limbach Dham, mandir, Antisara, dhansura, Arvalli,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *