અમદાવાદ નજીકના ખોડિયાર ગામ ખાતે શ્રી જોગણી સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર શ્રી સોમાજી ગગાજી ઠાકોર પરિવાર દ્વારા નિર્માણ પામ્યુ છે, તેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞ સાંજે ભોજન સમારોહ અને રાત્રિના ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી વિષ્ણુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri jogani sikotar Mataji photo Pran Pratishtha Mahotsav Khodiyar Gam
Shri jogani sikotar Mataji, Pran Pratishtha Mahotsav, Khodiyar Gam,