વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર. પી. પટેલ સાહેબના દ્વારા જણાવવા મુજબ વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર વિશ્વ ઉમિયા ધામ બની રહ્યું છે ત્યારે એની અંદર સમગ્ર સમાજ સહભાગી બને એટલા જ માટે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષથી ઉમા પ્રસાદ ઘર ઘર સુધી પહોંચે એટલા માટે “ઉમા સ્વાદં” ના નામથી મીઠાઈ અને નમકીનનું વિતરણ શરૂ કર્યું છે, એ વાતનો સંદેશ એટલા માટે છે કે દરેક ઘર સુધીમાં ઉમિયાનો પ્રસાદ પહોંચે અને જગતનું જ્યારે વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે, એ મંદિરના નિર્માણમાં દરેક ઘર એમાં સહભાગી બને એવા ભાવ સાથે મીઠાઈ અને ફરસાણ નું વિતરણ શરુ કરવામા આવ્યુ.
જુઓ એમનો મેસેજ
Shree Vishv Umiya Foundation distributing Sweets and Namkeens named Uma Swadam from this year
Vishv Umiya Foundation, Sweets, Namkeens, Uma Swadam,
વિશ્વ ઉમિયા ધામ દ્વારા “ઉમા સ્વાદં” નામથી શુદ્ધ ઘીથી બનેલ મીઠાઈ તથા નમકીન નજીવા ભાવે વિત્રરણ