મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ ગામ ખાતે શ્રી ચામુંડા માતાજી, શ્રી સિદ્ધેશ્વરી માતાજી તથા શ્રી મેલડી માતાજીનું નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળા નો પ્રારંભ થયો હતો તથા દ્રીતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા તૃતીય અને અંતિમ દિવસે માતાજીની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સહિત યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં હજારો ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી પ્રવીણચંદ્રજી તથા શ્રી જીતેન્દ્રજી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Chamunda Mataji, Shri siddheshwari Mataji, Shri Meladi MataJi, Mandir, Pran Pratishtha Mahotsav, sarsav, Kadi, Mehsana,

Shree Chamunda Mataji, Shri siddheshwari Mataji, Shri Meladi MataJi, Mandir, Pran Pratishtha Mahotsav, sarsav, Kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *