Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
માતાજીની શક્તિ અને ભક્તિ રૂપી પર્વ એટલે નવરાત્રી, કે જેનું ખૂબ જ ટૂંકા સમયમાં હવે આગમન થઈ રહ્યું છે, ત્યારે અનેક પગપાળા સંઘો માતાજીના દેવસ્થાનો પર પ્રયાણ કહી રહ્યા છે, એવો જ એક ચોટીલા પદયાત્રા સંઘ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામથી શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા આયોજન કરાયો છે, જે આજરોજ બગોદરા થી લીંબડી હાઇવે પહોંચ્યો હતો, જેમાં કુલ 140 જેટલા પદયાત્રીકો જોડાયા છે, પદયાત્રીકોને તમામ પ્રકારની સગવડ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પદયાત્રિકો આજે જંસાળી ગામે પહોંચીને માતાજીના ગરબા તથા ભોજન પ્રસાદ લઈને ચોટીલા તરફ પ્રયાણ કર્યું હતુ.
કાર્યક્રમની વિગત શ્રી તખાજી ઠાકોર, શ્રી હેમાજી ઠાકોર, શ્રી ચંદુજી ઠાકોર, શ્રી દિલીપજી ઠાકોર તથા શ્રી જુહાજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Shakti Yuvak Mandal Jaspur Kalol Arranged Jaspur to Chotila Padyatra Sangh 2022
Shree Shakti Yuvak Mandal Jaspur Kalol Arranged Jaspur to Chotila Padyatra Sangh 2022