અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમા આવેલ પાટીદાર પલટન (સેના) દ્વારા “નાના ચિલોડા ના રાજા” નામના ભવ્યાતિભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવ ૨૦૨૨નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે મહોત્સવ ગણેશ ચતુર્થીથી શરૂ થઈને અનંત ચૌદશ સુધી યોજાયો હતો, જેમા અનેકવિધ ધાર્મિક ઉત્સવો અને સામાજિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ, એજ રીતે નવમા દિવસે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો તથા ભવ્યાતિભવ્ય રાસ ગરબાનુ.આયોજન કરાયુ હતુ, જેમા સુપ્રસિદ્ધ ગાયિકા ગ્રીષ્માબેન પંચાલ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી જ્યાં હજારોની સંખ્યામા વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે જોડાઈ હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મનીષભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Patidar Paltan Sena Nana Chiloda Arranged Nana Chiloda na Raja Sarvajanik Ganesh Mahotsav 2022
Patidar Paltan Sena, Nana Chiloda, Ahmedabad, Nana Chiloda na Raja, Sarvajanik Ganesh Mahotsav, 2022,