સમગ્ર દેશમાંથી જ્યારે અંબાજી પદયાત્રીકો પગપાળા સંઘ લઈને અંબાજી પહોંચી રહ્યાં છે ત્યારે કલોલ તાલુકાના વાયણા ગામનો અંબાજી પદયાત્રા સંઘ આજરોજ ખેરાલુ ખાતે આવી પહોંચ્યો હતો, જેમાં કુલ 35 જેટલા પદયાત્રીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત વાયણા ગામના શ્રી મુકેશભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Kalol vayna Thi Ambaji pagpala Sangh