તાલુકા જિલ્લા આણંદના લાભવેલ ગામના શ્રી આદ્યશક્તિ પગપાળા સંઘ દ્વારા આયોજિત લાંભવેલ થી અંબાજી પદયાત્રા સંઘનું આજરોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના બાજરીયા બાપુ આશ્રમ ખાતે ભવ્ય આગમન થયું હતુ, જેના ભાગરૂપે આજે ભવ્ય મહા આરતી તથા માતાજીના થાળનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, આ પદયાત્રા સંઘમાં કુલ 100 જેટલા પદયાત્રીકો જોડાયા છે, જેમને તમામ સુવિધા અને સગવડો સંઘ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંઘના પ્રમુખશ્રી રોહિતભાઈ પટેલ તથા શ્રી રમીલાબેન દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Aadhyashakti Pagpala Sangh Lambhvel Anand Arranged Lambhvel to Ambaji Padyatra Sangh 2022
Shree Aadhyashakti Pagpala Sangh, Lambhvel, Anand, Lambhvel to Ambaji Padyatra Sangh, 2022,