Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : આણંદના નાવલી ગામના શ્રી અંબાશક્તિ પગપાળા સંઘ આયોજીત નાવલી થી અંબાજી પદયાત્રા સંઘનુ અમદાવાદમા ભવ્ય આગમન - online gujarat news

સમગ્ર દેશમાંથી લોકો અંબાજી પગપાળા પહોંચી રહ્યા છે, ત્યારે આણંદના નાવલી ગામના શ્રી અંબા શક્તિ પગપાળા સંઘ દ્વારા નાવલી થી અંબાજી પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામા પદયાત્રીકો જોડાયા છે, પદયાત્રીકોને સંપૂર્ણ સુવિધાઓ સહિત અંબાજી પહોંચાડવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત શ્રી બાબુભાઇ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ambashakti Padyatra Sangh Navli Anand Arranged Navli to Ambaji Padyatra Sangh 2022


Shree Ambashakti Padyatra Sangh, Navli, Anand, Navli to Ambaji Padyatra Sangh, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *