વિજાપુર નજીકના મહુડી ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા ૨૦માં ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૭૭ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ યોજીને દાતાશ્રીઓ તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ, તે પછી સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામા આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર જ્ઞાતિજનો જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત પ્રમુખશ્રી મનુસિંહ પરમાર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Uttar Gujarat Kshatriya Samaj Arranged 20th Samuh Lagnotsav 09.05.2022

Shree Uttar Gujarat Kshatriya Samaj, Mahudi, Vijapur, Mehsana, 20th,bSamuh Lagnotsav, 08.05.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *