ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે, જે કથા મહોત્સવ ૯ માર્ચથી ૧૫ માર્ચ સુધી ચાલશે, જેના છઠ્ઠા દિવસે આજે ભવ્ય તુલસી વિવાહનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા પરમ પૂજ્ય સ્વામી શ્રી કેવલાનંદ સરસ્વતી દ્વારા પાવન કથાના રસપાન કરવવામા આવ્યુ હતુ, જેમા સમસ્ત ગામ સહિત આજુબાજુના ગ્રામજનો પણ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પૂજ્ય કેવલાનંદ સ્વામી, શ્રી બાલુસિંહ ડાભી દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Samast Vaghavat Gramjano Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 09.03.2022
Samast Vaghavat Gramjano, Vaghavat, Mahemdavad, Kheda, Shreemad Bhagvat Saptah Gyanyagn, 09.03.2022, Tulsi Vivah