મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં ટી બી રોડ ઉપર ખૂબ જ સુંદર અને ભવ્ય SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય બાપજીની દિવ્ય પ્રેરણાથી નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, તેના ભાગરૂપે સવારે સુંદર શોભાયાત્રા તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં હજારો ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિવેકપ્રિય દાસજી સ્વામી દ્રારા આપવામા આવી હતી.


જૂઓ સંપૂર્ણ એપિસોડ.

SMVS Shree Swaminarayan Mandir Vijapur Murti Pran Pratishtha Mahotsav 13.03.2022


SMVS Shree Swaminarayan Mandir Vijapur, SMVS, Vasna, Sansthan, Murti Pran Pratishtha Mahotsav, 13.03.2022, Vijapur, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed