તાલુકા જિલ્લા મહેસાણાના સામેત્રા ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ખોડિયાર માતાજી અલૌકિક પ્રતિમમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામા, એ રીતે જ અહીંયા મહા સુદ આથમનો અનેરો મહિમા છે જ્યાં અહીંયા શ્રી ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામા.આવી હતી, જેના ભાગરૂપે અહીંયા યજ્ઞ પૂજન તથા અમદાવાદ અને મહેસાણાથી પગપાળા સંઘ સામેત્રા ખાતે પધાર્યા હતા, જ્યાં હર્ષોલ્લાસ સાથે ગ્રામજનોએ જોડાઈને તેમના વધામણા કર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી અરવિંદભાઈ પટેલ તથા શ્રી ઈશ્વરભાઈ પટેલ અને સંઘ વિશેની માહિતી શ્રી કીર્તિભાઈ અને વિનુભાઈ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Khodiyar Mataji Mandir Sametra Celebrated Shree Khodiyar Jayanti Mahotsav 2022
Shree Khodiyar Mataji Mandir Sametra, Sametra, Mehsana, Khodiyar Jayanti Mahotsav, 2022, Maha sud Aatham