અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના બાકરોલ બુજરંગ ગામ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજ રોજ દિવ્ય સાતમા પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ યજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kashtbhanjan Hanuman Yuvak Mandal Bakrol Arranged 7th Patotsav of Shree Kashtbhanjan Hanuman Mandir Bakrol Bujrang 07.02.2022


Shree Kashtbhanjan Hanuman Yuvak Mandal Bakrol, Bakrol Bujrang, Shree Kashtbhanjan Hanuman Mandir Bakrol, Dascroi, Ahmedabad, 7th Patotsav, 07.02.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *