Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કડી : ફુલેત્રા ગામની ધન્ય ધરા પર ઠાકોર પરિવાર દ્વારા યોજયો શ્રી ચામુંડા માતાજી, શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી વીર મહારાજ મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ ખાતે ઠાકોર પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજી, શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી વીર મહારાજનુ ખુબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી 2022 એમ બે દિવસ દરમ્યાન યોજવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના સુંદર રાસગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, તથા દ્વિતીય દિવસે હવન પૂજન અને મંત્રોચ્ચાર સાથે માતાજીની દિવ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાર બાદ સાંજના યજ્ઞ પૂર્ણાહૂતિ કર્યા બાદ રાત્રીના રજવાડી રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમનીની વિગત ફુલેત્રા ગામના શ્રી અમરસિંહજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ પ્રથમ અને દ્વિતીય દિવસના સંપૂર્ણ એપિસોડ

Shree Chamunda Mataji Mandir Pran Pratishtha Mahotsav Fuletra 06.02.2022

Shree Chamunda Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Fuletra, 06.02.2022, kadi, mehsana, thakor parivar, Shree Khodiyar, Veer Maharaj

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *