ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસમેદ ગામ ખાતે શ્રી ચારીના ગોગા મહારાજ નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય સાનિધ્યમાં શ્રી ગોગા મહારાજના સેવક શ્રી સેંધાજી ઠાકોર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે ભવ્યાતિભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં રામદેવપીર મહારાજ ના 108 જ્યોતિ દિવ્ય પાઠ તથા મહાવિષ્ણુ યાગનું પણ આયોજન કરાયુ હતુ જેમા સંતો-મહંતો અને સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સિદ્ધપુરના કથાકાર શ્રી ભરતભાઈ શાસ્ત્રી દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Charina Goga Maharaj Mandir Nasmed Arranged Shreemad Bhagvat Gyan Yagn 2021

Shree Charina Goga Maharaj Mandir Nasmed, Nasmed, Kalol, Gandhinagar, Shreemad Bhagvat Gyan Yagn, 2021, Sendhaji Thakor Nasmed,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *