Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમા શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ કો. ઓ. ક્રેડિટ સોસાયટી લી. ની નવીન બ્રાન્ચનો શુભારંભ કરાયો - online gujarat news

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ કો. ઓ. ક્રેડિટ સોસાયટી લી. ની નવીન બ્રાન્ચનો શુભારંભ કરાવામા આવ્યો હતો, જેમા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને અનેકવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત ચેરમેન શ્રી અનિલભાઈ પ્રજાપતિ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Opening of New Branch of Shree Chhoter Gol Prajapati Samaj Co. Op. Credit So. Ltd. At Ghatlodiya Ahmedabad.


Opening, Shree Chhoter Gol Prajapati Samaj Co. Op. Credit So. Ltd., Ghatlodiya, Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *