અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વાંચ ગામ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યાતિભવ્ય દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન આજરોજ કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિષેની માહિતી તથા કાર્યક્રમની સંપુર્ણ વિગત દસક્રોઈ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કાંતિજી ઠાકોર, સરપંચ શ્રી ગોવિંદસિંહ સોઢા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અમરતજી ઠાકોર તથા આતાજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Bhathiji Maharaj Yuvak Mandal Vanch Arranged Murti Pran Pratishtha Mahotsav of Shree Bhathiji Maharaj .
Bhathiji Maharaj Mandir Vanch, Vanch, Daskroi, Ahmedabad, Pran Pratishtha Mahotsav 2021