મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામ ખાતે શ્રી ઓનલાઇન મેલડી સિકોતર ધામ માતાજીનો સુંદર મઢ આવેલો છે, ગેલેરી તથા સિકોતર માતાજી ખુબ જ દિવ્ય અને ભવ્ય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા આજરોજ ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી દીપકસિંહ ડાભી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Online Meldi Sikotar Dham Dangarva Arranged Bhavya Shobhayatra 02.09.2021


Online Meldi Sikotar Dham, Dangarva, Kadi, Mehsana, Shobhayatra, Varghodo, Online Meldi Dangarva, Bhuvaji Dipaksinh Dabhi, jaydeep prajapati,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *