આજરોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે લગન ઇચ્છુક યુવક યુવતીઓ જોડાયા હતા, કાર્યક્રમમા સમાજ રત્નોને એવોર્ડથી સન્માનિત કર્યા બાદ કોરોનામા અવસાન પામેલ દિવંગત આત્માઓને યાદ કરી મૌન પાળવામા આવ્યુ હતુ.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના શ્રી શશી પારેખ તથા સમસ્ત ગુજરાતમાંથી પધારેલ સમાજના અગ્રણીઓ દ્વારા આપવામા આવી હતી, જેમા શ્રી શશી પારેખના સમસ્ત સમાજને એક નેજા હેઠળ લાવવાના આ સુંદર પ્રયાસને દરેક સમાજના આગેવાનો દ્વારા ભાવથી બિરદાવવામાં આવ્યો હતો.


જુઓ સંપૂર્ણ એપીસોડ.

Samast Hindu Valand Samaj Gujarat organised Jeevansathi Pasandagi Melo 2021

SamastHinduValandSamajGujarat #ShashiParekh #OnlineGujaratNews

#

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed