અમદાવાદના નિકોલ વિસ્તારમાં કઠવાડા ટેબલી તપોવન આશ્રમ દ્વારા શ્રી રોકડિયા બાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે રામકથા નિકોલ ગંગોત્રી સર્કલ પર ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણના લાભાર્થે કરવામા આવી હતી, રામકથાનો પ્રારંભ તારીખ 07.03.2021ના રોજ કરવામા આવ્યો હતો અને નવ દિવસની અવિરત કથા બાદ તેની પુર્ણાહુતી 15.03.202 ના રોજ કરવામાં આવી હતી, જેમા મહંત શ્રી નિર્મોહી દાસજી દ્વારા પાવન રામકથાના પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં આજુબાજુના હજારો શ્રદ્ધાળુઓ અને ધર્મપ્રેમીઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી રોકડીયા બાપુ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી કઠવાડા ટેબલી તપોવન આશ્રમ દ્રારા આયોજીત
શ્રી રામજી મંદીર નવનિર્માણના લાભાર્થે “શ્રી રામ કથા”

Shree Kathwada Tebli Tapovan Ashram Arranged Shree RamKatha for Rammandir Nirman At Nikol

ramkatha #teblihanuman #rokadiyabapu #kathvadateblitapovanashram #rammandirnirman #nikol #ahmedabad #gangotricircle

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *