શ્રી ચુંવાળ-૮૪ (કટોસણ સ્ટેટ) રાજપૂત સમાજ દ્વારા અનેકવિધ સામાજીક તથા શૈક્ષણિક કાર્યક્રમોનુ વર્ષ દરમ્યાન આયોજન કરવામા આવે છે, એવા જ એક ભગીરથ કાર્યનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીણજ ગામ ખાતે સંસ્થાનો ભવ્યાતિભવ્ય દ્વિતીય સમુહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં કુલ ૧૧૧ નવદંપતિઓએ પ્રભુતામા પગલા માંડ્યા હતા, કાર્યક્રમમા સવારે વર વધુના આગમન બાદ લગ્નવિધિ યોજાયી હતી, ત્યારબાદ આવનાર મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ તથા સંતો મહંતોનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને ત્યારબાદ પ્રસાદી ગ્રહણ કરીને દીકરીઓને સુંદર ભેટસોગાદ આપીને વિદાય આપવામા આવી હતી, જેમા સમાજબંધુઓ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા.


સમગ્ર કાર્યક્રમની વિગત સંસ્થા તરફથી શ્રી સિદ્ધરાજસિંહ ઝાલા તથા શ્રી ઇન્દ્રજીતસિંહ સોલંકી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી ચુંવાળ-૮૪ (કટોસણ સ્ટેટ) રાજપૂત સમાજ દ્વારા આયોજીત દ્વિતીય સમુહ લગ્નોત્સવ ૨૫.૦૨.૨૦૨૧


Shree Chunval-84 (Katosan State) Rajput Samaj arranged 2nd Samuh Lagnotsav 25.02.2021

શ્રી ચુંવાળ-૮૪ (કટોસણ સ્ટેટ) રાજપૂત સમાજ, દ્વિતીય, સમુહ લગ્નોત્સવ, ૨૫.૦૨.૨૦૨૧, Shree Chunval-84 (Katosan State) Rajput Samaj, 2nd Samuh Lagnotsav, 25.02.2021, Samuh Lagnotsav, Rajput Samaj, Online Gujarat News, Reporter Kaushik

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed