મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામમા સુંદર શ્રી માધવાનંદ આશ્રમ આવેલો છે, જયાં પરમ પૂજ્ય શ્રી માધવાનંદ સ્વામીજીની સુંદર અને દિવ્ય પ્રતીમા બિરાજમાન છે, આજરોજ એટલે કે માગશર વદ સાતમના દિવસે આશ્રમ દ્વારા પરમ પૂજ્ય શ્રી માધવાનંદજી સ્વામીનો ૧૪૦મો નિર્વાણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમા આશ્રમ ખાતે ગુરૂજીની પૂજા અર્ચના તથા પાદુકા પુજનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.


આશ્રમ તથા કાર્યક્રમ વિષેની સંપુર્ણ માહીતી બ્રહ્મચારી સ્વામી શ્રી હરિશાનંદજી, સ્વામી શ્રી બ્રહ્માનંદ સાગરજી, શ્રી નટવરભાઈ પટેલ, શ્રી ચીમનભાઈ, શ્રી ગોવિંદભાઇ પટેલ તથા આચાર્ય શ્રી ભાર્ગવ પ્રસાદજી દ્રારા આપવામા આવી હતી.


તો આવો નિહાળીએ સંપુર્ણ એપિસોડ.


શ્રી માધવાનંદ આશ્રમ, વામજ, તા. કડી, જી. મહેસાણા દ્રારા આયોજીત
પ. પુ. સ્વામીજી માધવાનંદજી મહારાજનો ૧૪૦મો નિર્વાણ જયંતી મહોત્સવ ૨૦૨૧

Shree Madhvanand Ashram Vamaj Kadi Mehsana arranged 140th Nirvan Jayanti Mahotsav of Honourable Swami Shree Madhvanandji.

શ્રી માધવાનંદ આશ્રમ, વામજ, કડી, મહેસાણા, સ્વામીજી માધવાનંદજી મહારાજ, ૧૪૦મો નિર્વાણ જયંતી મહોત્સવ, ૨૦૨૧, નિર્વાણ તિથિ, Shree Madhvanand Ashram Vamaj, Vamaj, Kadi, Mehsana, 140th Death Anniversary, Honourable Swami Shree Madhvanandji, swami madhvanand, 140th Nirvan Jayanti Mahotsav, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર, divya Darshan, દિવ્ય દર્શન

OnlineGujaratNews

GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *