ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ માં શ્રી ગોગા સિકોતર ધામ આવેલું છે, જ્યાં શ્રી ગોગા મહારાજ અને શ્રી સિકોતર માતાજી ખુબ જ દિવ્ય અને સુવર્ણ પ્રતિમામા બિરાજમાન છે, આ ભૂમિ ઉપર શ્રી ગોગા મહારાજે પોતે સાક્ષાત ઘણી વાર દર્શન આપેલા છે, મંદિર દ્વારા અનેકવિધ હિન્દુ તહેવારો પ્રમાણે ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે તેમાં મુખ્યત્વે પાટોત્સવ, શિવરાત્રી તથા ગણેશ ચતુર્થી છે. ગોગા સિકોતર ધામ બાલવા દ્વારા ઘણી સામાજીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેમાં કોરોના લોકડાઉન દરમિયાન જરૂરિયાત મંદ પરિવારોને સહાયતા પણ કરવામા આવી હતી.

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી ગોગા મહારાજના સેવક શ્રી મહેન્દ્રસિંહ ભાટી તથા તેમના સુપુત્ર શ્રી દિવ્યરાજસિંહ ભાટી દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નવલી નવરાત્રીના નવમા નોરતે કરીએ દર્શન બાલવાના શ્રી ગોગા સીકોતર ધામના

જુઓ સંપૂર્ણ એપિસોડ

 

શ્રી ગોગા સિકોતર ધામ બાલવા તાલુકો માણસા જીલ્લો ગાંધીનગર દ્વારા આયોજિત નવરાત્રિ નિમિત્તે દિવ્ય દર્શન 2020

Shree Goga sikotar Dham Balva Mansa Gandhinagar Divya Darshan On Navratri 2020

શ્રી ગોગા સિકોતર ધામ બાલવા, બાલવા, માણસા, ગાંધીનગર, Shree Goga sikotar Dham Balva, Balva, Mansa Gandhinagardivyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *