ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ ખાતે તરપોઝ વાસમા શ્રી અંબાજી માતાજીનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી અંબાજી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, કહેવાય છે કે આ મંદિર ૭૦થી ૮૦ વર્ષ જેટલું જૂનું અને પૌરાણિક છે, અહીંયા નવરાત્રી મહોત્સવની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પણ આ કોરોના મહામારી ને લઈને સમગ્ર નવરાત્રી ગરબા કાર્યક્રમ જે છે તે મોકૂફ રાખવામાં આવેલ છે, માત્ર માતાજીની આરતી પૂજા જ કરવામાં આવે છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી વાવોલના શ્રી સંજયભાઈ પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ તથા શ્રી આર.આર.પટેલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો આ નવલી નવરાત્રી માં દર્શન કરીએ વાવોલ ગામના આદ્યશક્તિ શ્રી અંબાજી માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

શ્રી અંબાજી માતાજી, તરપોઝ વાસ, વાવોલ, ગાંધીનગર દ્વારા આયોજિત
નવલી નવરાત્રિ નિમિત્તે માતાજીના દિવ્ય દર્શન 2020

Shree Ambaji Mataji Mandir Tarpoz vaas vavol Gandhinagar arranged Divya Darshan on Navratri 2020

શ્રી અંબાજી માતાજી વાવોલ, તરપોઝ વાસ, વાવોલ, ગાંધીનગર, Shree Ambaji Mataji Mandir, Vavol, Tarpoz vaas, vavol, Gandhinagar, divyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *